- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Acarbose
Acarbose વિશેની માહિતી
Acarbose ઉપયોગ
પ્રકાર ૨ ડાયાબિટીસ ની સારવારમાં Acarbose નો ઉપયોગ કરાય છે
Acarbose કેવી રીતે કાર્ય કરે
Acarbose એ નાના આંતરડામાં સક્રિય હોય છે, જ્યાં તે જટિલ સાકરને ગ્લુકોઝ જેવા સાદી સાકરમાં તોડવા માટે જવાબદાર એન્ઝાઈમને પ્રતિબંધિત કરે છે. તેથી આંતરડામાંથી સાકરનું પાચન ધીમું પડે છે અને મુખ્યત્વે ભોજન પછી લોહીમાં સાકરના સ્તરોને વધવાનું ઘટાડે છે.
Common side effects of Acarbose
ત્વચા પર ફોલ્લી, પેટ ફૂલવું, પેટમાં દુખાવો, અતિસાર
Acarbose માટે ઉપલબ્ધ દવા
GlucobayBayer Pharmaceuticals Pvt Ltd
₹83 to ₹1463 variant(s)
GludaseAlkem Laboratories Ltd
₹68 to ₹12003 variant(s)
GlucarGlenmark Pharmaceuticals Ltd
₹88 to ₹1542 variant(s)
DisorbElder Pharmaceuticals Ltd
₹31 to ₹752 variant(s)
RecarbBal Pharma Ltd
₹61 to ₹1162 variant(s)
ReboseSun Pharmaceutical Industries Ltd
₹57 to ₹973 variant(s)
GlubossCuris Lifecare
₹57 to ₹902 variant(s)
AbacusNucron Pharmaceuticals Pvt Ltd
₹50 to ₹30001 variant(s)
AkarDr. Ethix's Product & Services Pvt Ltd
₹115 to ₹1952 variant(s)
AsucroseWockhardt Ltd
₹381 variant(s)
Acarbose માટે નિષ્ણાત સલાહ
- એકારબોઝ ટીકડીઓમાંથી અધિકતમ લાભ લેવા તમારે તમારા ડોકટર દ્વારા લખી આપેલ આહાર આયોજનને અનુસરવું જોઈએ.
- એકારબોઝને ભોજન પહેલાં થોડાક પ્રવાહી સાથે સીધેસીધું અથવા મુખ્ય ભોજનના પ્રથમ કોળિયા સાથે લેવી જોઈએ.
- એકારબોઝનો સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ દ્વારા, તીવ્ર યકૃત કે કિડનીની સમસ્યાઓવાળા દર્દીઓએ, દીર્ધકાલિન આંતરડાના રોગ, આંતરડામાં અલ્સર, આંતરડામાં સોજાનો રોગ, આંતરડામાં આંશિક અવરોધ હોય તેવા દર્દીઓએ ઉપયોગ કરવો જોઈએ નહીં.