Clobazam વિશેની માહિતી

Clobazam ઉપયોગ

વાઇ ની સારવારમાં Clobazam નો ઉપયોગ કરાય છે

Clobazam કેવી રીતે કાર્ય કરે

Clobazam એ મગજમાં ચેતા કોષોની અસાધારણને વધુ પડતી પ્રવૃત્તિને દાબવા, એક રસાયણવાહક GABA ની ક્રિયાને વધારીને ઊંઘને પ્રેરિત કરે છે અને આંચકી કે તાણને નિયંત્રિત કરે છે.
ક્લોબેઝમ બેન્ઝોડાયઝેપિન નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ મગજમાં અસામાન્ય વિદ્યુતીય પ્રક્રિયાઓને ઓછી કરવામાં મદદ કરે છે.

Common side effects of Clobazam

સ્મૃતિદોષ, ચક્કર ચડવા, ઘેન, મૂંઝવણ, અસંકલિત શરીરનું હલનચલન

Clobazam માટે ઉપલબ્ધ દવા

LobazamSun Pharmaceutical Industries Ltd
33 to ₹2418 variant(s)
FrisiumSanofi India Ltd
84 to ₹3444 variant(s)
ClobaIntas Pharmaceuticals Ltd
28 to ₹3516 variant(s)
ClozamAbbott L
55 to ₹1103 variant(s)
ClobakemAlkem Laboratories Ltd
57 to ₹1012 variant(s)
YogazamMicro Labs Ltd
52 to ₹912 variant(s)
Cloba MTIntas Pharmaceuticals Ltd
91 to ₹1502 variant(s)
SolzamSun Pharmaceutical Industries Ltd
51 to ₹1205 variant(s)
ClobatorTorrent Pharmaceuticals Ltd
45 to ₹1153 variant(s)
LobachekLa Renon Healthcare Pvt Ltd
50 to ₹872 variant(s)

Clobazam માટે નિષ્ણાત સલાહ

  • Clobazam નો ઉપયોગ બંધ કરવો નહીં, સિવાય કે તેમ કરવાનું ડોકટરે તમને સલાહ આપી હોય. બંધ કરવાથી ત્યાગના લક્ષણો થઇ શકે, જેમાં આંચકીનો સમાવેશ થઇ શકે.
  • Clobazam થી ખાસ કરીને વયોવૃદ્ધ દર્દીઓમાં યાદશક્તિની સમસ્યાઓ, સુસ્તી, મુંઝવણ થઇ શકે.
  • મોટા ભાગના લોકો એવું જણાઇ શકે કે તે સમય જતાં ઓછી અસરકારક બને.
  • Clobazam લીધા પછી ડ્રાઇવિંગ કરવું નહીં કેમ કે તેનાથી સુસ્તી, ચક્કર અને મુંઝવણ થઇ શકે.
  • Clobazam લો ત્યારે દારૂ પીવો નહીં, કેમ કે તેનાથી અતિશય સુસ્તી આવી શકે.
  • આ દવા દાખલ કરવા દરમિયાન જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
    \n

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001:2022 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.