- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Idebenone
Idebenone વિશેની માહિતી
Idebenone ઉપયોગ
ફ્રિએડ્રિક અટાક્સિયા (ચેતાતંત્રનો વારસાગત રોગ) અને લેબરનો વારસાગત ઓપ્ટિક ન્યૂરોપથી ની સારવારમાં Idebenone નો ઉપયોગ કરાય છે
Idebenone કેવી રીતે કાર્ય કરે
આઈડેબેનોન, એન્ટીઓક્સિડેન્ટ (એક અણુ ઓક્સિ અન્ય અણુના ઓક્સિકરણને અટકાવે છે)નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે ઓક્સિડેટીવ નુકસાનથી વિભિન્ન પ્રકારના કોષોને બચાવે છે જેનાથી કોષો દ્વારા ઊર્જાના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે.
Common side effects of Idebenone
નાસોફેરિન્જાઇટિસ, કફ (ઉધરસ), અતિસાર, પીઠનો દુઃખાવો
Idebenone માટે ઉપલબ્ધ દવા
NorwayzIntas Pharmaceuticals Ltd
₹2701 variant(s)
IdebenOrdain Health Care Global Pvt Ltd
₹1931 variant(s)
IdebestLinux Laboratories
₹2101 variant(s)
BenovatMova Pharmaceutical Pvt Ltd
₹1891 variant(s)
IdeoxOrchid Chemicals & Pharmaceuticals Ltd
₹1721 variant(s)
IdegenNeurolife Pharmaceuticals Pvt Ltd
₹2891 variant(s)
CebrolFawn Incorporation
₹2201 variant(s)
ID-45Race Pharmaceuticals pvt ltd
₹2701 variant(s)
SetaxoneTaj Pharma India Ltd
₹1411 variant(s)
Idebenone માટે નિષ્ણાત સલાહ
- ઇડેબેનોનની સારવાર પર હોવ તે દરમિયાન લોહીના સંપૂર્ણ કાઉન્ટની તપાસ કરવા અને યકૃતની કામગીરીના પરીક્ષણના મૂલ્યોની નિયમિત પણે તમારા પર દેખરખ રાખવામાં આવશે.
- તમને કિડનીની હળવી સમસ્યા હોય તેવા કેસમાં તમારા ડોકટરને જણાવો.
- જો તમે વયોવૃદ્ધ દર્દી હોવ તો તમારા ડોકટરને જણાવો.
- 8 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં ઇડેબેનોનનો ઉપયોગ કરતાં પહેલાં સાવધાની રાખવી.
- જો ઇડેબેનોન અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- જ મદયમસર કે તીવ્ર યકૃત કે મૂત્રપિંડની સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો લેવી નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો લેવી નહીં.