- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Ivabradine
Ivabradine વિશેની માહિતી
Ivabradine ઉપયોગ
એન્જાઇના (છાતીમાં દુખાવો) અને હ્રદયની નિષ્ફળતા ની સારવારમાં Ivabradine નો ઉપયોગ કરાય છે
Ivabradine કેવી રીતે કાર્ય કરે
Ivabradine એ હૃદયના ધબકારાને ઘટાડે છે, જેથી હૃદયની ઓક્સિજનની જરૂરીયાત ઓછી થાય છે. પરિણામે, હૃદય વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે.
Common side effects of Ivabradine
હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, માથાનો દુખાવો, Luminous phenomena (Enhanced brightness), લોહીનું વધેલું દબાણ
Ivabradine માટે ઉપલબ્ધ દવા
IvabidAbbott L
₹314 to ₹4506 variant(s)
InapureSun Pharmaceutical Industries Ltd
₹153 to ₹4305 variant(s)
IvabradLupin Ltd
₹135 to ₹4945 variant(s)
IvanodeTorrent Pharmaceuticals Ltd
₹129 to ₹3733 variant(s)
CoralanSerdia Pharmaceuticals India Pvt Ltd
₹155 to ₹3504 variant(s)
IvamacMacleods Pharmaceuticals Pvt Ltd
₹176 to ₹3501 variant(s)
IvabeatCipla Ltd
₹155 to ₹5805 variant(s)
IvazineTorrent Pharmaceuticals Ltd
₹224 to ₹2322 variant(s)
IvabratcoNatco Pharma Ltd
₹1591 variant(s)
IverzacAjanta Pharma Ltd
₹1591 variant(s)
Ivabradine માટે નિષ્ણાત સલાહ
- જો દૃષ્ટિમાં ફેરફાર (ટૂંક સમય માટે ચમકવાળું કે રંગીન ચમકવાળો પ્રકાશ) થાય તો તમારા ડોકટરને જણાવો. દવા લેવાના પ્રથમ 2 મહિનામાં આવું સામાન્ય રીતે શરૂ થાય છે. પાછળથી સારવાર દરમિયાન કે દવા બંધ કર્યા પછી તે અસર જતી રહે છે.
- સિક-સાયનસ લક્ષણ (સાયનસ કામ ન કરે), હૃદયમાં અવરોધ ઊભો થાય અથવા પેસમેકરનો ઉપયોગ કરવા જેવા જો તમને કોઈ હૃદયરોગ હોય કે કોઈ યકૃતની સમસ્યા હોય તો તમારા ડોકટરને જણાવો.
- Ivabradine લીધા પછી જો તમને ચક્કર જેવું લાગે કે દૃષ્ટિમાં ફેરફાર થયાનું જણાય તો ડ્રાઇવિંગ કરવું નહીં.
- આ દવા દાખલ કરવા દરમિયાન જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.