- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
હોમ>montelukast
Montelukast
Montelukast વિશેની માહિતી
Montelukast કેવી રીતે કાર્ય કરે
Montelukast એ અસ્થમા અને એલર્જીક રહિનાઈટીસના લક્ષણોનું કારણ બનતાં શરીરમાં પદાર્થોના કાર્યોને અવરોધીને કાર્ય કરે છે.
Common side effects of Montelukast
ઉબકા, ઊલટી, અતિસાર, તાવના લક્ષણ
Montelukast માટે ઉપલબ્ધ દવા
MontairCipla Ltd
₹8 to ₹2894 variant(s)
TelekastLupin Ltd
₹99 to ₹2064 variant(s)
MontekSun Pharmaceutical Industries Ltd
₹85 to ₹1983 variant(s)
RomilastRPG Life Sciences Ltd
₹8 to ₹2794 variant(s)
SingulairMSD Pharmaceuticals Pvt Ltd
₹100 to ₹2684 variant(s)
LasmaApex Laboratories Pvt Ltd
₹70 to ₹813 variant(s)
OdimontZydus Cadila
₹91 to ₹2043 variant(s)
MontemacMacleods Pharmaceuticals Pvt Ltd
₹41 to ₹1203 variant(s)
DelpomontDelcure Life Sciences
₹75 to ₹1282 variant(s)
SolokastZuventus Healthcare Ltd
₹40 to ₹663 variant(s)
Montelukast માટે નિષ્ણાત સલાહ
- જો તમે મોન્ટેલ્યુકાસ્ટ અથવા મોન્ટેલ્યુકાસ્ટના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોવ તો મોન્ટેલ્યુકાસ્ટ લેવી નહીં.
- જો તમારું અસ્થમા કે શ્વાસ લેવાનું વણસે તો તમારા ડોકટરને સંપર્ક કરો.
- મોન્ટેલ્યુકાસ્ટ એ ટૂંકા સમયગાળાના અસ્થમાના હુમલાની સારવાર માટે નથી. જો હુમલો થાય તે માટે શ્વાસ સાથે લેવાની બચાવ દવાન હંમેશા તમારી સાથે રાખો.
- માત્ર તમારા ડોકટર દ્વારા લખી આપેલ અસ્થમાની દવાઓ લેવી. તમારા ડોકટર દ્વારા તમારા માટે લખી આપેલી અસ્થમાની અન્ય દવાઓ માટે મોન્ટેલ્યુકાસ્ટની અવેજીમાં લેવી નહીં.
- જો તમને ફલુ જેવી બિમારીના લક્ષણો, હાથ કે પગમાં ટાંકણી કે સોય ભોંકાવી અથવા સંવેદનશૂન્યતા, શ્વસનના લક્ષણો વણસવા, અને/અથવા ફોલ્લી થાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો આ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.