- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Ramipril
Ramipril વિશેની માહિતી
Ramipril ઉપયોગ
લોહીનું વધેલું દબાણ અને હ્રદયની નિષ્ફળતા ની સારવારમાં Ramipril નો ઉપયોગ કરાય છે
Ramipril કેવી રીતે કાર્ય કરે
Ramipril એ રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે, જે લોહીના દબાણને ઓછું કરે છે અને હૃદયના કાર્યભારને પણ ઓછું કરે છે.
Common side effects of Ramipril
બ્લડપ્રેશરમાં ઘટાડો, કફ (ઉધરસ), લોહીમાં પોટેશિયમના સ્તરમાં વૃદ્ધિ, થકાવટ, નિર્બળતા, ચક્કર ચડવા, મૂત્રપિંડની નિર્બળતા
Ramipril માટે ઉપલબ્ધ દવા
CardaceSanofi India Ltd
₹44 to ₹3708 variant(s)
RamistarLupin Ltd
₹82 to ₹3396 variant(s)
HopaceMicro Labs Ltd
₹42 to ₹2627 variant(s)
RamcorIpca Laboratories Ltd
₹51 to ₹2034 variant(s)
RamipresCipla Ltd
₹51 to ₹1954 variant(s)
MacprilMacleods Pharmaceuticals Pvt Ltd
₹43 to ₹874 variant(s)
RamisaveEris Lifesciences Ltd
₹52 to ₹1273 variant(s)
CardioprilDr Reddy's Laboratories Ltd
₹31 to ₹2004 variant(s)
ZiramFDC Ltd
₹25 to ₹513 variant(s)
ZoremIntas Pharmaceuticals Ltd
₹47 to ₹1894 variant(s)
Ramipril માટે નિષ્ણાત સલાહ
- Ramipril લેવાથી સતત સૂકી ઉધરસ થવી સામાન્ય છે. જો ઉધરસ ચિંતાજનક બને તો ડોકટરને જણાવો. ઉધરસની કોઈ દવા લેવી નહીં.
- સારવારની શરૂઆતના થોડાક દિવસો, ખાસ કરીને પ્રથમ ડોઝ પછી Ramipril થી ચક્કર આવી શકે. આ નિવારવા, સૂતી વખતે Ramipril લેવી, ખૂબ પાણી પીવું અને બેઠા હોવ કે સૂતા હોવ તો ધીમેથી ઊભા થવું.
- \nRamipril લીધા પછી જો તમને ચક્કર જેવું લાગે તો ડ્રાઇવિંગ કરવું નહીં.
- પોટેશિયમ પૂરકો અને કેળાં તથા બ્રોકોલી જેવો પોટેશિયમથી ભરપૂર ખોરાક ન લેવો.
- આ દવા દાખલ કરવા દરમિયાન જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
- જો તમને વારંવાર ચેપની નિશાનીઓ (ગળામાં ખારાશ, ઠંડી, તાવ) જણાય તો ડોકટરને જણાવો, આ ન્યૂટ્રોપેનિયાની (અસામાન્યપણે કોષોની ઓછી સંખ્યા, જેને ન્યૂટ્રોફિલ્સ કહે છે, આ એક પ્રકારના રક્તના શ્વેત કોષ છે) .\n