- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
હોમ>sodium citrate
Sodium Citrate
Sodium Citrate વિશેની માહિતી
Sodium Citrate કેવી રીતે કાર્ય કરે
Sodium Citrate એ શ્લેષ્મને પાતળું અને ઢીલું બનાવે છે, જેથી તે સહેલાઈથી બહાર નીકળે છે. સોડિયમ સાઇટ્રેટ એક ક્ષાર છે અને આ યૂરિનરી આલ્કલાઇનઝર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ રાખે છે. આ લોહી અને મૂત્રમાં અત્યાધિક એસિડને નિષ્ક્રિય કરી દે છે જેનાથી સંબંધિત લક્ષણોથી રાહત મળે છે.
Sodium Citrate માટે ઉપલબ્ધ દવા
SerocitLa Renon Healthcare Pvt Ltd
₹1291 variant(s)
Sodium Citrate માટે નિષ્ણાત સલાહ
- સોડિયમ સાયટ્રેટ એનીમાનો અતિશય ઉપયોગ ન કરવો કેમ કે લાંબા ગાળા માટે આ દવાના ઉપયોગથી અતિસાર થઇ શકે અને પ્રવાહી ઘટી જઇ શકે.
- પેટ કે આંતરડાની આડઅસરો અટકાવવાં, ભોજન લીધા પછી સોડિયમ સાઈટ્રેટ લેવી જોઇએ.
- જો તમે સોડિયમ સાઈટ્રેટ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો તે લેવી નહીં.
- ડાયાબિટીસ, હૃદય કે કિડનીનો રોગ, લોહીનું ઊંચું દબાણ (હાયપરટેન્શન), સાકર સામે અસહ્યતા (કેમ કે આ દવામાં સુક્રોઝ હોય છે), એડિસનનો રોગ (સ્ટિરોઈડ હોર્મોનની અપર્યાપ્ત માત્રા), એલ્યુમિનિયમ વિષાક્તતા કે દર્દીઓ ઓછા મીઠા (સોડિયમ)ના ભોજન પર હોય તેવા દર્દીઓને આ દવા ન આપવી.
- પાચનમાર્ગમાં સોજો કે ગુદામાં રોગવાળા દર્દીઓને આપવી નહીં, (દા.ત. ક્રોહનનો રોગ અને અલ્સરેટિવ કોલાઇટિસ).
- સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ.
- 3 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને ન આપો.