- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Tenofovir disoproxil fumarate
Tenofovir disoproxil fumarate વિશેની માહિતી
Tenofovir disoproxil fumarate ઉપયોગ
એચઆઇવી ચેપ અને દીર્ધકાલિન હેપટાઇટિસ B ની સારવારમાં Tenofovir disoproxil fumarate નો ઉપયોગ કરાય છે
Tenofovir disoproxil fumarate કેવી રીતે કાર્ય કરે
તે વાયરસની સંખ્યાના વધારાને પ્રતિબંધિત કરીને કાર્ય કરે છે, જેથી ચેપગ્રસ્ત દર્દીમાં તેમના સ્તર ઘટે છે.
Common side effects of Tenofovir disoproxil fumarate
અતિસાર, ઊલટી, ઉબકા, ચક્કર ચડવા, લાલ ચકામા
Tenofovir disoproxil fumarate માટે ઉપલબ્ધ દવા
TenvirCipla Ltd
₹15591 variant(s)
TenohepZydus Cadila
₹5191 variant(s)
ReviroDr Reddy's Laboratories Ltd
₹17251 variant(s)
RicovirMylan Pharmaceuticals Pvt Ltd
₹11671 variant(s)
TeravirNatco Pharma Ltd
₹13101 variant(s)
TavinEmcure Pharmaceuticals Ltd
₹12261 variant(s)
TenocruzTorrent Pharmaceuticals Ltd
₹4991 variant(s)
ValtenWockhardt Ltd
₹14071 variant(s)
TenofHetero Drugs Ltd
₹15521 variant(s)
Tenofovir disoproxil fumarate માટે નિષ્ણાત સલાહ
- બીજી દવાઓના સંયોજનમાં જો તમે ટેનોફોવિર ધરાવતી દવા પહેલેથી લેતાં હોવ તો ટેનોફોવિર ન લેવી.
- બીજી દવાઓ જે સંભવિતપણે તમારી કિડનીને નુકસાન પહોંચાડે તે સાથે ટેનોફોવિર ન લેવી; ખાસ કરીને એડેફોવિર (હેપટાઈટિસ B ની સારવારમાં વપરાય) સાથે.
- જો તમને નીચેના લક્ષણો જણાય તો તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરવો : ઊંડા અને ઝડપી શ્વાસ, સુસ્તી, ઊલટી (ઉબકા)ની લાગણી, ઊલટી, સ્નાયુનો દુખાવો અથવા નબળાઈ, તમારા હાથ-પગમાં સંવેદનશૂન્યતા કે ઠંડા પડવાની લાગણી, પેટનો દુખાવો, હૃદયના ઝડપી કે અનિયમિત ધબકારા, નબળાઈ કે થકાવટનો અનુભવ. આ લેક્ટિક એસિડોસિસ (લોહીમાં વધુ પડતો લેક્ટિક એસિડ) તરીકે ઓળખાતી ટેનોફોવિરની જીવલેણ આડઅસર થવાનો નિર્દેશ હોય શકે. ખુબ વધુ વજનવાળી સ્ત્રીઓમાં અથવા લાંબા સમયથી ન્યુક્લિયોસાઈડ એન્ટિવાઇરલ લેતી હોય તેવી સ્ત્રીઓમાં ઘણીવાર વધુ લેક્ટિક એસિડોસિસ જોવા મળે છે.
- ટેનોફોવિર તમારી કિડનીને (નેફ્રોટોક્સિસિટી) નુકસાન પહોંચાડી શકે. ટેનોફોવિરની સારવાર પર હોવ ત્યારે તમારે કિડનીની કામગીરી પર (કિડનીના આરોગ્યનું મૂલ્યાંકન કરવા લોહી પરીક્ષણ) સતત દેખરેખ રાખવાની સલાહ અપાય છે.
- જો તમને નીચેના લક્ષણો જણાય તો તમારા ડોકટરનો તત્કાલ સંપર્ક કરો : સતત ઊલટી થાય તેવું લાગે (ઉબકા), પેટના ઉપલા ભાગમાં દુખાવો, ખંજવાળ, ભૂખની રુચિ ન રહેવી, ઘેરા રંગનો પેશાબ, માટીના રંગનો મળ, કમળો (યકૃતની અસાધારણ કામગીરી જેનાથી ત્વચા કે આંખો પીળી થાય). આ યકૃતને તીવ્ર નુકસાન થઈ હોવાનું સૂચવી શકે છે.
- ટેનોફોવિર લેવા દરમિયાન હાડકાંની ખનિજ ઘનતા ઘટે છે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ટેનોફોવિર લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.
- જો તમે સ્તનપાન કરાવતાં હોવ તો ટેનોફોવિર ન લેવી.
- ટેનોફોવિર થી, ખાસ કરીને, એચઆઈવી સાથેના ઉંમરવાળા દર્દીઓમાં લિપોડાયસ્ટ્રોફી (શરીરની ચરબીમાં ફેરફાર - શરીરની ચરબી બંધાય કે ઘટે) થઈ શકે. ઉંમરવાળી વ્યક્તિઓમાં ચરબીની પુનર્વિતરણની શારીરિક તપાસ, લિપિડની લોહીની સપાટી પર અને સાકર પર દેખરેખ રાખવી.
- એચઆઈવી વાયરસ બીજાઓમાં ફેલાતો અટકાવવા જરૂરી પૂર્વસાવચેતી (સલામત સેક્સ પદ્ધતિ અપનાવવી અને અન્ય જીવનશૈલીમાં ફેરફારો કરવા) તેમજ પગલા અંગે તમારા ડોકટર સાથે ચર્ચા કરવી.