- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Tretinoin
Tretinoin વિશેની માહિતી
Tretinoin ઉપયોગ
લોહીનું કેન્સર ની સારવારમાં Tretinoin નો ઉપયોગ કરાય છે
Tretinoin કેવી રીતે કાર્ય કરે
ટ્રેટિનોઈન વિટામીનનું સ્વરૂપ છે અને તે ‘રેટિનોઈડ’ નામની દવાઓના સમુહ સાથે સંબંધ ધરાવે છે. આ ત્વચાને પોતાની જાતે નવીકરણ થવામાં મદદ કરે છે અને અમુક વિશેષ પ્રકારની રોગગ્રસ્ત રક્તકોશોની વૃદ્ધિને ધીમી કરવાનું કામ કરે છે.
Common side effects of Tretinoin
ઉપયોગી જગ્યાની પ્રતિક્રિયા
Tretinoin માટે ઉપલબ્ધ દવા
Retino-AJanssen Pharmaceuticals
₹230 to ₹2402 variant(s)
A-RetMenarini India Pvt Ltd
₹35 to ₹1656 variant(s)
TretinHegde and Hegde Pharmaceutical LLP
₹180 to ₹1852 variant(s)
Retino A MicroJNTL Consumer Health (India) Pvt. Ltd.
₹410 to ₹4752 variant(s)
NioretZydus Cadila
₹2651 variant(s)
RevizeGlenmark Pharmaceuticals Ltd
₹204 to ₹5353 variant(s)
AtranzaIntas Pharmaceuticals Ltd
₹89001 variant(s)
SupatretSun Pharmaceutical Industries Ltd
₹215 to ₹2632 variant(s)
AtretBrinton Pharmaceuticals Pvt Ltd
₹132 to ₹1682 variant(s)
Trunex MSKLM Laboratories Pvt Ltd
₹1821 variant(s)
Tretinoin માટે નિષ્ણાત સલાહ
ટ્રેટિનોઈન ન લેવી અને તમારા ડોકટરને જાણ કરો :
- જો તમે ટ્રેટિનોઈન કે તેના અન્ય કોઈપણ ઘટક તત્ત્વ અથવા અન્ય ઇશ્કુઓ ‘રેટિનોઈડ’ દવાઓ (આઈસોટ્રેટિનોઈન, એસિટ્રેટિન અને ટેઝારોટેન) અને સીંગ કે સોયા (ટ્રેટિનોઈન દવાઓમાં સોયાબિનનું તેલ હોય) પ્રત્યે એલર્જીક હોય.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
- તમે ટ્રેટિનોઈન લેતાં હોય ત્યારે ડ્રાઈવ કરવું નહીં અથવા ભારે મશીનરી ચલાવવી નહીં.
- ટ્રેટિનોઈનની સારવાર બંધ કર્યા પછી એક મહિના દરમિયાન (ચાર અઠવાડિયા) અને તેની અંદર સગર્ભા થવાનું ટાળવું. તમે વાપરી શકો તેવી ગર્ભનિરોધની સાચી પદ્ધતિ માટે તમારા ડોકટરની સલાહ લેવી.
- તમારી આંખો, નાક, કે મોંમાં ટ્રેટિનોઈન ક્રીમ ન વાપરવું.
- ટ્રેટિનોઈન ક્રીમથી તમને ખૂબ સહેલાઈથી સૂર્ય બળતરા થઇ શકે. યોગ્ય પૂર્વ સાવચેતી રાખવી (સનક્રીમ, વસ્ત્રો, વગેરે).
- સૂર્યના તાપથી બળેલી ત્વચા પર ટ્રેટિનોઈન ક્રીમ ન લગાડવું.
- સારવારના પ્રથમ 2 થી 3 અઠવાડિયા માટે તમારી ત્વચાની સ્થિતિ બગડેલી જણાય તો ટ્રેટિનોઈનનો ઉપયોગ બંધ ન કરવો. આ અપેક્ષિત છે.
- તમારી ત્વચા પર કોઈ બીજી દવા કે પ્રોડક્ટ વાપરો તે પહેલાં તમારા ડોકટર સાથે વાત કરો.
- 12 વર્ષ કરતાં ઓછી ઊંમરનાં બાળકોમાં અત્યંત સાવચેતી સાથે ટ્રેટિનોઈન વાપરવું જોઇએ.