Chloroquine

Chloroquine વિશેની માહિતી

Chloroquine ઉપયોગ

મેલેરિયા ની સારવારમાં Chloroquine નો ઉપયોગ કરાય છે

Chloroquine કેવી રીતે કાર્ય કરે

Chloroquine એ શરીરમાં જીવાણુની વૃદ્ધિનું કારણ બનતાં રોગની પ્રક્રિયાને અટકાવે છે.

Common side effects of Chloroquine

લાલ ચકામા, માથાનો દુખાવો, ચક્કર ચડવા, ઊલટી, ઉબકા, પેટમાં દુઃખાવો, ખંજવાળ

Chloroquine માટે ઉપલબ્ધ દવા

LariagoIpca Laboratories Ltd
9 to ₹395 variant(s)
EmquinMerck Ltd
8 to ₹1346 variant(s)
ResochinBayer Pharmaceuticals Pvt Ltd
5 to ₹173 variant(s)
681 variant(s)
MaligonUnijules Life Science Ltd
12 to ₹2005 variant(s)
Leoquin ECLeo Pharmaceuticals
8 to ₹162 variant(s)
LarquinLark Laboratories Ltd
8 to ₹183 variant(s)
KinphosAlembic Pharmaceuticals Ltd
8 to ₹1602 variant(s)
Nivaquine PAbbott L
7 to ₹163 variant(s)
ChloroquinCadila Pharmaceuticals Ltd
8 to ₹653 variant(s)

Chloroquine માટે નિષ્ણાત સલાહ

  • પેટમાં ગરબડ થવાના જોખમને ઘટાડવાં આ દવા ભોજન કે દૂધ સાથે લેવી.
  • આ દવાથી તમારી દૃષ્ટિમાં ઝાંખપ આવે અને તમારી વિચાર કરવાની કે પ્રતિક્રિયાને હાનિ પહોંચાડી શકે. સર્તક રહેવાનું અને ચોખ્ખું દેખી શકાય તે જરૂરી હોય તેવી કોઈપણ વસ્તુ ચલાવતાં ધ્યાન રાખવું.
  • ક્લોરોક્વિન પ્રત્યે કે ક્લોરોક્વિન ટીકડી તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોય તો ક્લોરોક્વિન શરૂં ન કરવી કે ચાલુ ન રાખવી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો ક્લોરોક્વિન ટીકડી શરૂ ન કરવી કે ચાલુ ન રાખવી.
  • ક્લોરોક્વિનની સારવાર દરમિયાન લોહીમાં ગ્લુકોઝની સપાટી તપાસવી.
  • ક્લોરોક્વિન લીધા પછી જો તમને ઈઓસિનોફિલિયાથી ફોલ્લી થાય અને સિસ્ટેમિક લક્ષણો (DRESS) સિંડ્રોમ જણાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • બીજી કોઈ દવા ઉપલબ્ધ ન હોય તે સિવાય લાંબા સમયગાળા માટે ઊંચા ડોઝનો ઉપચાર ન કરવો.
  • જો દર્દી લાંબા સમયગાળા માટે ક્લોરોક્વિનનો ઊંચો ડોઝ સતત લેતા હોય તો ઉપયોગ પૂર્વે અને 3-6 મહિનાના અંતરે આંખોનું પરીક્ષણ કરાવવું.
  • લોહીના પૂરેપૂરા કાઉન્ટ નિયમિતપણે કરાવવા જોઈએ. લોહીમાં વિકાર પેદા કરે એવી દવા જો સાથોસાથ લો તે વખતે કાળજી રાખવી.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001:2022 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.