- BP Monitors
- Masks (N95, Surgical and more)
- Surgical Masks
- Face Shield
- N95 Masks
- N99 Masks
- Nebulizers & Vaporizers
- Oximeters & Pedometers
- Vital Signs Monitors & Wearables
- Oxygen Concentrators & Cans
- Weighing Scales
- Thermometers
- IR Thermometers
- Body Massager
- Diabetes Monitors
- Mobility Equipments
- Exercise Equipments
- Doctor's Corner
- Stethoscopes
- Tapes & Bandages
- Clinical Diagnostic Equipments
- Dressings & Wound Care
- Supports & Braces
- Neck & Shoulder Support
- Knee & Leg Support
- Back & Abdomen Support
- Ankle & Foot Support
- Hand & Wrist Braces
- Arm & Elbow Support
- Cervical Pillows
- Compression support & sleeves
- Heel support
- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- Tata 1mg Herbal Supplements
- Patanjali
- test_udp
- test_udp_1
Labetalol
Labetalol વિશેની માહિતી
Labetalol ઉપયોગ
લોહીનું વધેલું દબાણ અને એન્જાઇના (છાતીમાં દુખાવો) ની સારવારમાં Labetalol નો ઉપયોગ કરાય છે
Labetalol કેવી રીતે કાર્ય કરે
Labetalol એ આલ્ફા અને બીટા બ્લૉકર છે જે હૃદય પર ખાસ
કામ કરે છે. તે હૃદયના ધબકારાને ધીમું કરીને અને રક્ત
વાહિનીઓને આરામ કરીને રક્ત દબાણ ઘટાડે છે.
લેબેટાલોલ, બીટા બ્લોકર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ રક્ત પ્રવાહમાં સુધારો કરવા અને રક્તદાબને ઓછું કરવા રક્તવાહિનીઓને આરામ પહોંચાડે છે અને હ્રદયની ગતિને ઓછી કરે છે.
Common side effects of Labetalol
ચક્કર ચડવા, પેશાબ કરવામાં મૂશ્કેલી, એલર્જીયુક્ત પ્રતિક્રિયા, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, સ્ખલનનો વિકાર, શિશ્ન ઉત્થાનમાં સમસ્યા
Labetalol માટે ઉપલબ્ધ દવા
LabebetSun Pharmaceutical Industries Ltd
₹100 to ₹2505 variant(s)
LobetSamarth Life Sciences Pvt Ltd
₹53 to ₹11326 variant(s)
Alphadopa-LWockhardt Ltd
₹1541 variant(s)
PregnasafeMeyer Organics Pvt Ltd
₹1651 variant(s)
LablolNeon Laboratories Ltd
₹155 to ₹3263 variant(s)
LabetamacMacleods Pharmaceuticals Pvt Ltd
₹1811 variant(s)
LabecorCorona Remedies Pvt Ltd
₹1331 variant(s)
LabetroyTroikaa Pharmaceuticals Ltd
₹2061 variant(s)
GravidolMercury Laboratories Ltd
₹103 to ₹2953 variant(s)
EubetSamarth Life Sciences Pvt Ltd
₹1441 variant(s)
Labetalol માટે નિષ્ણાત સલાહ
- જો તમે લેબેટાલોલ કે અન્ય બિટા-બ્લોકર્સ કે ટીકડીના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- જો તમે લોહીના ઊંચા દબાણ કે હૃદયની સ્થિતિ કે બીજા બિટા-બ્લોકર્સ માટે બીજી કોઈ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સ્તનપાન કરાવતાં હોવ કે સગર્ભા હોય તો લેબેટાલોલ લેવાનું નિવારવું.
- જો તમે MIBG સ્કિન્ટિગ્રાફી જેવા ગાંઠની તપાસની કાર્યવાહી કરાવી રહ્યા હોવ તો લેબેટાલોલ ન લેવી.
- જો ત્વચા પર પોપડી જેવી ગુલાબી પેચ (સોરાયસિસ) હોય તો લેબેટાલોલ ન લેવી.
- જો તમે હમણાં જ લેબેટાલોલ લેવાની શરૂ કરી હોય કે ડોઝમાં ફેરફાર કર્યો હોવ તો ડ્રાઇવ કરવું નહીં કે મશીનો ચલાવવાં નહીં, કેમ કે લેબેટાલોલથી ચક્કર આવે કે થાક લાગે.